- : Result :-

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 09/07/2017 ના રોજ લેવાયેલ સાયન્સ તેમજ મેનેજમેન્ટ ફેકલ્ટીના વિષયો તેમજ અંગ્રેજી (કુલ 8) વિષયોની તથા તા. 10/09/2017 ના રોજ લેવાયેલ બાકીના 12 વિષયોની પ્રવેશ પરીક્ષાનું "Provisional Result" તથા "Answer Key" યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

આ પરિણામ અંગે વિદ્યાર્થીને કોઈ રજૂઆત હોય તો તે તા. 10/10/2017 સુધીમાં લેખિતમાં કાર્યાલય સમય દરમ્યાન રૂમ નંબર 7 મુખ્ય કાર્યાલયમાં પહોંચતી કરવી ત્યારબાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લઇ શકાશે નહિ

વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા (વાયવા) તેમજ કોર્ષ વર્કનો કાર્યક્રમ હવે પછી યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવશે. આ અંગે કોઈ વ્યક્તિગત પત્રાચાર કરવામાં આવશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Sr. No. Subject Provisional Result Answer Key
 1     ACCOUNTANCY / COMMERCE
 2     MICROBIOLOGY
 3     ZOOLOGY
 4     BOTANY
 5     CHEMISTRY
 6     MATHEMATICS
 7     HOSPITAL MANAGEMENT
 8     LIBRARY SCIENCE
 9     ECONOMICS
 10     EDUCATION
 11     ENGLISH
 12     SANSKRIT
 13     GUJARATI
 14     HINDI
 15     HISTORY
 16     SOCIOLOGY
 17     PSYCHOLOGY
 18     PHYSICAL EDUCATION
 19     LAW
 20     MANAGEMENT